આ સેટઅપ બોક્સમાં માત્ર ને માત્ર આટલા રૂપિયાના ખર્ચમાં TV અને ઇન્ટરનેટ બંને ચાલશે જાણો વિગત વાર..

માર્કેટ માં ફ્રી ટીવી ચેનલ્સ જોવા માટે નવું સેટઅપ બોક્સ આવી ચૂક્યું છે. આ બોક્સને વહેંચાનારા સેલરનું કહેવું છે કે તેનાથી 150 ચેનલ્સ ફ્રી જોઈ શકાશે. આ સિવાય આ ચેનલ માટે કોઈ પ્રકારની છત્રી લગાવાની પણ જરૂર નહિ. એટલે કે આ બોક્સ ને માત્ર ટીવી થી કનેક્ટ કરવાનું છે. તેનું નામ ‘ઇન્ટરનેટ સેટઅપ’ બોક્સ છે. […]

Continue Reading