વર્ષોથી ખુબ જ ચર્ચામાં રહેલ પ્રશ્ન, ઈંડુ શાકાહારી કેહવાઈ કે માંસાહારી. જાણો શુ છે તેનો સાચો જવાબ..

જાણવા જેવું

નમસ્કાર મિત્રો મેરા અખબારમાં ફરી એક વાર આપનું હાર્દિક સ્વાગત છે. અગાવ પણ અમે તમને અનેક નવા નવા તથ્યો, ઉપાયો જણાવતા આવ્યા છીએ અને આજે અમે એક નવી વાત સાથે હજાર છીએ તો આવો જાણીએ તેમના વિશે.

ઈંડું શાકાહારી કે માંસાહારી:

લગભગ આ પ્રશ્ન થી કોઈ માણસ અજાણ્યું નહીં હોય.નાના મોટા સૌવ કોઈ આ પ્રશ્ન વિશે જનતા હોઈ છે. ઈંડા મોટા ભાગના લોકો ખાતા હોય છે પરંતુ ચુસ્ત પને હિંદુ ધર્મમાં માનનારા લોકો આ વાતનો વિરોધ કરતા હોય છે અને કહેતા હોય છે કે આપણા ધર્મમાં માંસાહાર કરવું એ મોટું પાપ છે જયારે ઈંડાનું સેવન કરનારા લોકો ઘણીવાર કહેતા હોય છે કે ઈંડું માંસાહારમાં નાં આવે પરંતુ આપણને એ વાત જાણવામાં ખુબ જ રસ હોય છે કે ઈંડું એ શાકાહારી છે કે માંસાહારી તો આજે એ વિષે તમને જણાવશુ કે ખરેખરું ઈંડું શાકાહારી છે કે માંસાહારી. આ વાત લગભગ કોઈ ને ખબર જ નથી હોતી.

પ્રોટીનનો રાજા:

મિત્રો આજે આપણે આ પ્રહન વિશે વિગતે ચર્ચા કરીશુ. રોજીંદા જીવનમાં ઈંડાને પ્રોટીનનો રાજા કહેવામાં આવે છે અને કદાચ આ જ કારણોસર યુનાઈટેડ નેશન્સ એ 3 જુનને નેશનલ એગ ડે તરીકે ઉજવે છે.તમને જણાવી દઈએ કે એક ઈંડામાં આસરે 13 ગ્રામ પ્રોટીન હોય છે. જિમમાં વર્કઆઉટ કરવાથી લઈને સ્કૂલમાં જતા બાળકો સુધી તમામના ડાયટમાં તેનું હોવું ખૂબ જ અનિવાર્ય માનવામાં આવે છે પરંતુ, ઈંડા શાકાહારી છે કે માંસાહારી તેને લઈને પહેલાથી જ ઘણી ચર્ચાઓ ચાલતી આવી છે.લોકો આજે પણ એ વાતથી અજાણ છે કે,આખરે ઈંડા શાકાહારી છે કે પછી માંસાહારી? ખરેખર આ વાત પાછળ એવું તો શું છુપાયેલું છે. આવો જાણીએ. બધા જ લોકોને એવું લાગતું હોય કે બચ્ચાં ઈંડામાંથી નીકળે છે, ખરેખર તો તેમણે પહેલા ઈંડા આવવાની પ્રક્રિયાને સમજવી જોઈએ.

વૈજ્ઞાનિકો:

મરઘી જ્યારે 6 મહિનાની થાય છેત્યારથી તે દરેક 24 થી 26 કલાકના સમયમાં ઈંડા આપે છે પરંતુ ઈંડા આપવા માટે એ જરૂરી નથી કે તે કોઈ મરઘાના સંપર્કમાં આવી હોય.તમને જણાવી દઈએ કે મરઘા સાથે સંપર્ક કર્યા વિના જ્યારે મરઘી ઈંડા આપે છે, તો તે ઈંડાને અનફર્ટિલાઈઝ્ડ એગ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકો આ અંગેનું પ્રમાણ પણ આપી ચુક્યા છે કે આ રીતે ઉત્પન્ન થયેલા ઈંડામાંથી ક્યારેય બચ્ચું જન્મી જ ના શકે, આથી જો તમે ઈંડાને માંસાહાર સમજી રહ્યા હો તો નિશ્ચિતપણે તમે ખોટાં છો કેમકે આ પ્રકારે આવતા ઈંડામાં મરઘીનું બચ્ચું હોતું જ નથી માટે એક જોતા તો લગભગ તે શાકાહારી કેહવાઈ છે. તમને એ પણ જણાવી દઈએ કે મરઘાના સંપર્કમાં આવ્યા બાદ મરઘી જે ઈંડા આપે છે, તે ઈંડા ને ચોક્કસપણે માંસાહારી ઈંડા કહી શકાય છે.

સફેદ ઈંડા:

આ ઈંડામાં ગૈમીટ સેલ્ટ હોય છે, જે ઈંડાને માંસાહારી બનાવી દે છે. ઈંડાના 3 લેયર હોય છે. પહેલું ઈંડાનું સેલ, બીજું સફેદ પરત અને ત્રીજું માત્ર પ્રોટીન હોય છે, આથી સફેદ ઈંડાને શાકાહારી કહીએ તો તેમાં કશું ખોટું નથી. આમ બજારમાં વેચાતી એ તમામ વસ્તુઓ કે જેમાં એગનો ઉપયોગ થાય છે, તેને જો આપણે નોન વેજિટેરિયન સમજીને ન ખાઈએ તો એ આપણે તે ખોટું કરીએ છીએ. જો કે,આપણે જાણ્યું એમ મરઘા સાથે સંપર્કમાં આવ્યા વગર મરઘીએ આપેલા ઈંડા શાકાહારી કહી શકાય. માટે તમે તેને આસાનીથી ખાઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *