બોલિવૂડની આ એક્ટ્રેસ લગ્ન વગર બનશે માતા, જુઓ તેના હોટનેશ ફોટો..

ફિલ્મી દુનિયા

નમસ્કાર મિત્રો મેરા અખબારમાં ફરી એક વાર આપનું હાર્દિક સ્વાગત છે. અગાવ પણ અમે તમને અનેક નવા નવા તથ્યો, ઉપાયો જણાવતા આવ્યા છીએ અને આજે અમે એક નવી વાત સાથે હજાર છીએ તો આવો જાણીએ તેમના વિશે.

અમે આજે તમને જણાવીશું બોલિવડની હિરોઇન બ્રુના અબ્દુલ્લાહ વિશે જે જોન અબ્રાહમ અને વિવેક ઓબેરોય સાથે કામ કરી ચુકી છે. હાલમાં પોતાના પ્રેગ્નન્સીને લઈને ખુબ જ ચર્ચામાં છે.

મોડલ અને એક્સેસ બ્રુના અબ્દુલ્લાહ બોલિવૂડ એક્ટ્રસ એમી જેક્શનની જેમ ટૂંક સમયમાં લગ્ન પહેલા જ માતા બનવા જઈ રહી છે.

બ્રુના અબ્દુલ્લાહ સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ અને હૉટ અંદાજવાળી તસ્વીરો શેર કરીને ચર્ચામાં આવી છે. બ્રુના સ્ટંટ રિયાલિટી શો ખતરો કે ખિલાડીની કંટેસ્ટેન્ટ રહી ચુકી છે.

આ સિવાય તે અનેક ફિલ્મોમાં પણ નજર આવી ચુકી છે. બ્રુના લગ્ન પહેલા જ પોતાના બૉયફ્રેન્ડ સાથે ફેમિલી પ્લાન કરી રહી છે.

બ્રુના અને તેના બોયફ્રેન્ડે જુલાઈ 2018 માં સગાઇ કરી હતી. જો કે લગ્ન પહેલા પ્રેગ્નેટ હોવાના કારણે બ્રુના ચર્ચામાં આવી છે. પોતાની પ્રેગ્નેન્સીને લઈને એક બાજુ તે ખૂબ જ ખૂશ છે, જ્યારે બીજી બાજુ તેમનું કહેવું છે કે તેણે અગાઉથી જ પ્લાન કરી ચુકી હતી તે પોતાના બાળકને કઈ રીતે જન્મ આપશે. બ્રુનાનું કહેવું છે કે તે જાણતી હતી કે ક્યારેક તે માતા બનશે તો વોટર બર્થિંગની રીત પસંદ કરશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *