શું તમે જાણો છો? ભારતના રાષ્ટ્રીય ચિહ્નો અને તેના વિશે..

નમસ્કાર મિત્રો મેરા અખબારમાં ફરી એક વાર આપનું હાર્દિક સ્વાગત છે. અગાવ પણ અમે તમને અનેક નવા નવા તથ્યો, ઉપાયો જણાવતા આવ્યા છીએ અને આજે અમે એક નવા તથ્યો સાથે હજાર છીએ મિત્રો અમે તમે જણાવીશું ભારતના રાષ્ટ્રીય ચિહ્નો વિશે, તો આવો જાણીએ નીચે મુજબ. 1. ભારતીય રાષ્ટ્રધ્વજ: ભારતીય રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગો છે જેને ત્રિરંગો […]

Continue Reading

કાશ્મીરમાં હવે શું બદલાયું? જાણો એક એક વાત..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે આજે જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી વિવાદાસ્પદ અને જટિલ કલમ 370 ને નાબુદ કરી હતી. મોદી સરકારે સ્વતંત્ર ભારતા ઇતિહાસમાં હજુ સુધીનો સૌથી મોટો નિર્ણય કરીને દેશના કરોડો લોકોની અપેક્ષાને અંતે પૂર્ણ કરી છે. મોદી અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની જોડીએ નવો ઇતિહાસ સજર્યો હતો. સરકારે ભારે હલચલ વચ્ચે […]

Continue Reading

શું તમને ખબર છે આપણાં દેશને ‘ભારત, હિન્દુસ્તાન અને ઈન્ડિયા’ કેમ કહેવામાં આવે છે? શું છે તેની પાછળનું કારણ જાણો..

આપણે બધા આપણા દેશને ખૂબ પ્રેમ કરીએ છીએ. આ દેશમાં ઘણી બધી વસ્તુઓ છે જે તેને વિશેષ બનાવે છે. ઉદાહરણ તરીકે દેશના દરેક ખૂણામાં તમને વિવિધ સંસ્કૃતિઓ અને વિવિધ ધર્મો અને જાતિના લોકો જોવા મળશે. આમ છતાં અહીં લોકો એક સાથે અને શાંતિથી રહેવાનું પસંદ કરે છે. ભારતની સંસ્કૃતિ: ભારતની સંસ્કૃતિ વિદેશોમાં પણ ચર્ચિત છે. […]

Continue Reading

ભારતીય સૈનિક ભયાનક ગરમીમાં લીંબુ પાણી અને લસ્સીના સહારે સરહદ પર તૈનાત..વાંચો તમે પણ..

આજથી થોડા દિવસો પેહલા દેશભરમાં ખૂબ ગરમી હતી, જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર માં ઉત્તર ભારતનો સમાવેશ થાય છે. દરેક વ્યક્તિને ગરમી નડતી હોય છે અને માટે તે વ્યક્તિ કૂલર અથવા એસીના સહારે ગરમી ની સીજન પાર કરિલે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમે અને તમે એસી નો આનંદ લઈ રહ્યા છીએ, […]

Continue Reading

સ્વિટ્ઝર્લેન્ડની બેંકોમાં કાળાં નાણાં ધરાવતા 50 ભારતીયોના નામ આગળ આવ્યા છે, જાણો કોણ છે?

કાળાં નાણાંના કિસ્સામાં ભારતે મોટી સફળતા મેળવી છે. સ્વિટ્ઝર્લૅન્ડ ના સત્તાવાળાઓએ સ્વિસ બેન્કોમાં હોલ્ડિંગ ધરાવતા ભારતીયોના નામ જાહેર કરવાનું શરૂ કર્યું છે. ભારત અને સ્વિટ્ઝરલેન્ડ: સ્વિટ્ઝર્લૅન્ડ ના અધિકારી ઓ દ્વારા 50 જેટલા ભારતીયો ની માહિતી મેળવવા ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમના બેન્ક ખાતા અહીં છે અને જેમણે અહીં કાળું નાણાં છુપાવ્યા છે. ભારત […]

Continue Reading

હિંદુ સાંસદ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે 2020ની ચૂંટણી લડશે જાણો કોણ છે ટક્કરબાજ?

જાણવા મળ્યું છે કે અમેરિકાના પ્રથમ હિંદુ સાંસદ તુલસી ગબાર્ડ વર્ષ ૨૦૨૦માં ટ્રમ્પની સામે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાના છે. તુલસી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર છે. તમને જણાવી દઈએ કે સ્વાભાવિક રીતે તુલસી એવું નામ સાંભળીને તે મૂળ ભારતીય હશે એવું ઘણાને લાગે, પરંતુ તેના કે તેની કુટુંબના મૂળિયા ભારતમાં નથી. ફક્ત તેનું નામ તુલસી છે અને તેનું […]

Continue Reading

શું તમને વિદેશમાં ફરવાનો શોખ છે? તો આ 5 દેશ આપે છે વિઝા વગર એન્ટ્રી જાણો..

આજકાલના લોકો મોટે ભાગે હરવા-ફરવામાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય છે, તો હરવા-ફરવાના શોખિન લોકો માટે દુનિયાનો કોઇપણ દેશ જોવા લાયક હોય છે. કોઇ પોતાના જ દેશમાં ફરવાનો વિચાર કરે છે તો કોઇ સરહદ પાર ફરવા જવાનું વિચારે છે. ક્રિસમસ હોય કે દિવાળીનું વેકેશન હરવા-ફરવાના શોખિન લોકો ફરવા જવા માટેની કોઇપણ જગ્યા શોધી લે છે. અહીં તમને […]

Continue Reading

ગ્રીન કાર્ડ માટે વિવિધ દેશ દીઠ મર્યાદા દૂર થાય તો ભારતને સૌથી વધુ મળી શકે લાભ..

હાલ હી મેં અમેરિકામાં ગ્રીન કાર્ડ હોલ્ડરોને કાયમી વસવાટ અને નોકરી કરવાની પરવાનગી આપી છે. ગ્રીન કાર્ડ અંગેના નવા નિયમોને કારણે આવા ભારતીયોને સૌૈથી વધુ સહન કરવું પડે છે. હાલમાં ગ્રીન કાર્ડની ફાળવણીમાં દેશ દીઠ સાત ટકા કવોટાનો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે. અમેરિકન સંસદની સ્વતંત્રત સંશોધન પાંખ બાયપાર્ટીસન કોંગ્રેસન્લ રિસર્ચ સર્વિસ(સીઆરએસ) રોજગારી આધારિત ઇમિગ્રન્ટ […]

Continue Reading