જસપ્રીત બૂમરાનું બાણપણથી આજ સુધીનું સફર અને, પ્રથમ આઈપીએલ મેચની પ્રથમ ઓવરમાં જ દુનિયાના સર્વશ્રેષ્ટ બેટ્સમેનને કર્યો હતો આઉટ જાણો કોણ છે?

જસપ્રીત બૂમરા ભારતીય ક્રિકેટ ટીમના નોંધપાત્ર ક્રેડિટ, ફાસ્ટ બોલર જસપ્રિત બૂમરાહ ઘણી વખત તેમના વિશિષ્ટ પગલાં અને ઝડપી યોર્ક ના મદદ થી ક્રિકેટમાં ચમત્કારિક દર્શાવે છે. ઘણા બેટ્સમેનો આશ્ચર્ય ચકિત થઈ જાય છે. જસપ્રીત બૂમરા કે, જે ટિમનો વિશ્વસનીય બોલર બન્યો હતો, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં પોતાને સ્થાપિત કરવા માટે સરળતાથી નથી આવ્યો. તેણે બાળપણ […]

Continue Reading

ગરીબીને યાદ કરીને હાર્દિક પંડ્યાએ શેર કરી તેમની કેટલીક ભાવુક તસ્વીરો એકવાર જરૂર જુઓ.

આ દુનિયામાં દરેક વ્યક્તિ પૈસાદાર ઘરમાં જન્મ લે છે તે શક્ય નહીં હોતુ. દરેક નું નસીબ અલગ અલગ હોય છે અને દરેકને શરૂઆત થી જ દરેક સુખ નથી મળતું, પરંતુ જે કામના સંઘર્ષ કરીને મળે છે, તેનો આનંદ પણ કામના કરીને નથી મળતો હોતો. આજ ના લેખ માં આપણે એવા ખેલાડી વિશે વાત કરવા જઈ […]

Continue Reading

શું તમે જાણો છો, આ 14 વર્ષના બાળકની આવક? એક વર્ષમાં ગેમ રમી રમીને કર્યા 1.4 કરોડની કમાણી..વાંચો.

શું તમને ગેમ રમવાની ગમે છે? તમે ગેમ રમી ને કરોડપતિ બની શકો છો? જી હા, અમે તમને આજે એક એવા વ્યક્તિ ની વાત કરીશું જે ગેમ રમી રમી ને રૂપિયા કમાઈ રહ્યો છે એ પણ કરોડોમાં. તમેં પણ ગેમ રમી રમી ને રૂપિયા કમાઈ શકો છો, પરંતુ એના માટે જોઈશે થોડીક ધીરજ, સંઘર્ષ, અને […]

Continue Reading

આ છે ક્રિકેટ ક્લબ ની હોટેસ્ટ એન્કરો ત્રીજી વારી દેખાઈ છે અદભુત..જુઓ ક્લિક કરીને.

શિબાની દંડેકર: ફરહાન અખ્તર સાથે ના સંબંધો ને કારણે ભલે તે ચર્ચામાં રહી હોય બાકી તેની વ્યક્તિગત ઓળખ સિંગર, અભિનેત્રી અને મોડેલ તરીકેની છે. અમેરિકામાં ટેલિવિઝન એન્કર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ ભારત આવીને કેટલાય હિન્દી કાર્યક્રમોના હોસ્ટ તરીકે કામ કર્યું. 38 વર્ષની શિબાની મોડલિંગ કરી ચૂકી છે. 2011 થી 2015 વચ્ચેના વર્ષોમાં તેણે ઈન્ડિયન […]

Continue Reading