રાજભા ગઢવી તેમના શૂરથી આજેપણ ડોલાવે છે આખું ગુજરાત જાણો તેમની વ્યથા..

હાલ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સહિત ગુજરાતભર માં રાજભા ગઢવી એક જાણીતા લોક સાહિત્યકાર તરીકે ઉભરી આવ્યા છે. યુવાન ઉંમર માં તેમનો બુલંદ કંઠ અને બોલવાની છટાથી આજે તેમના હજારો પ્રશંસકો છે. ગીરના લીલા પાણી નેસમાંથી આવનાર રાજભા ગઢવી ભણેલા નથી એ છતાં પણ કોઇ પ્રખર લોક સાહિત્યકાર ને શોભે તેવી તેમની બોલી અને ગાયન શૈલીએ ગુજરાત […]

Continue Reading