પતિને છોડીને જતી પત્ની ની હૃદય વ્યથા સાંભળી ને તમેં પણ રડી જશો..

આ વાત એક પતિ પત્ની ની છે. એક શહેર માં પત્ની અચાનક રાત ના સમયે મૃત્યુ પામે છે. ઘર માં રોકકળ થાય છે. પત્ની ના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા તે સમયે એનો આત્મા જતા જતા તે પોતાના પતિ ને જે કાંઈ કહે છે તેનું આ દુઃખ ભર્યું વર્ણન કરવામાં આવ્યું છે. તો વાંચો શું […]

Continue Reading

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોઈના ગળામાંથી નહિ ઉતરે આ વાત, પરંતુ સત્ય એ છે કે 35 વર્ષથી હું..વાંચો શું કહ્યું ક્લિક કરીને..

ભારતના સૌથી પ્રખ્યાત વડાપ્રધાન પૈકીના એક નરેન્દ્ર મોદી આ દિવસોમાં તેમના ઇન્ટરવ્યુ ને લઈને સૌથી વિશે હેડલાઈન્સ પર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં બે ઇન્ટરવ્યુ આપ્યા હતા, જેમાંથી એક બિન-રાજકીય છે અને બીજુ રાજકીય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ બંને ઇન્ટરવ્યૂમાં તેમના જીવનના સંઘર્ષો વિશે વાત કરી હતી અને ભારતની પ્રગતિ અંગે પણ […]

Continue Reading

ગુજરાતના આ ગામમાં હોળી દહનની સખ્ત મનાઈ છે, જાણીને દંગ રહી જશો, વાંચો અદભુત કિસ્સો..

હોળીનો તહેવાર: ગુજરાત અને રાજસ્થાનમાં હોળીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. લોકો એકબીજા પર રંગ નાખી ને આ તહેવારની ઉજવણી કરતા હોય છે. લોકો સાંજે એકઠા થઇ ને હોલિકાનું દહન કરતા હોય છે. ભારે ઉત્સાહથી આ તહેવાર ની ઉજવણી કરવામાં આવતી હોય છે. પણ ગુજરાતના બનાસકાંઠા નું એક એવું ગામ છે, જ્યાં વર્ષો […]

Continue Reading

જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની કરિયરની કહાની સાંભળીને દંગ રહી જશો, એકવાર જરૂર વાંચો..

આમતોર પર જોવા જઈએ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ની ધૂન જેમ ટીવી પર સંભળાય છે, તેમ ઘરના બધા લોકો ટીવી સામે બેસી જાય છે. તેમાં પણ જેઠાલાલ નો ચહેરો તો ક્યારેય ભૂલાય તેમ નથી. તમને જેઠાલાલની અસલી જિંદગી વિશએ જણાવીશું. મૂળ રૂપથી જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ગુજરાત ના પોરબંદરથી 10 કિમી આગળ […]

Continue Reading

મગરના મૃત્યુ પછી તેનું બનશે મંદિર જાણો સમગ્ર મામલો શું છે તે..

આ કિસ્સો એક મગરનો છે. છત્તીસગઢમાં એક ૧૩૦ વર્ષના મગરનું મૃત્યુ થયું હતું. આ મૃત્યુને લઈને ગામમાં શોકનું મોજું ફરી ઉઠયું છે. મોહતારા ગામમાં ગંગારામ મગર આશરે ૧૦૦ વર્ષથી ગામના લોકોનો મિત્ર બની ગયો હતો. ગામના લોકોના કહેવા પ્રમાણે તે તળાવમાં આશરે ૧૦૦ વર્ષોથી રહેતો હતો. ગામના લોકોને મગર સાથે સારો એવો લગાવ થઇ ગયો […]

Continue Reading

શું તમે જાણો છો? વેલેન્ટાઈન ડે લોકો શા માટે મનાવે છે, તે દિવસે શું થયું હતું તેનો ઇતિહાસ..

આમ તોર પર 5 મી સદીની શરૂઆતમાં યુરોપના એક સંત હતા તેમનું નામ હતુ વેલેન્ટાઈન. આ સંત યુરોપની અંદર રોમમાં અને તે સમયે રોમનો રાજા હતો ક્લોડિયસ, ઘણો જ ક્રૂર અને આતંકી તેમની ક્રૂરતા અને આતંકનાં કિસ્સા યુરોપના ઇતિહાસમાં ભર્યા પડ્યા છે. તે ક્લોડિયસ કહે છે કે ભાઇ આપણે તો મહાન યુરોપની સંસ્કૃતિના વાહક છીએ. […]

Continue Reading

સ્ત્રીની તલવાર અને બીરબલની બુદ્ધિ કોના પર પડે છે ભારી, વાંચો મજેદાર સ્ટોરી..

એક વૃદ્ધ સ્ત્રી પોતાની પુત્રવધુ સાથે બીરબલ પાસે જઈને બીરબલને કહ્યું, બીરબલભાઈ ‘મારા પુત્રએ વીસ વર્ષ સુધી શાહી ફોજમાં રાજયની સેવા કરી, પણ હવે એ આ દુનિયામાં નથી. અમે બે સ્ત્રીઓ તદ્દન નિરાધાર બની ગઇ છીએ. અમારી પાસે આવક નથી.’ બાદશાહ અકબર: તેમની વાત સાંભળી બીરબલે કહ્યું, ‘તમારા દુ:ખને હું સમજી શકું છું. પણ બાદશાહ […]

Continue Reading