રાખો તમારા ઘરમાં ફિશ એકવેરિયમમાં આ ફિશ ટૂંક જ સમયમાં થઈ જશો માલામાલ.

અજબગજબ

નમસ્કાર મિત્રો મેરા અખબાર એસ્ટ્રોલોજી ડેસ્કમાં આપનું હાર્દિક સ્વાગત છે શું તમને ખબર છે ઘર માં ફિશ અકવેરિયમ રાખવાથી ઘણા બધા ફાયદા થાય છે તો આવો મિત્રો આપણે તે ફાયદા વિશે વિગતવાર જાણીએ. સામાન્ય રીતે લોકો ફિશ એકવેરિયમ પોતાના ઘરોમાં રાખતા હોય છે જેથી કરીને તેઓ ઘરની સુંદરતા વધારી શકે. એક્વેરિયમમાં વિવિધ પ્રકારની માછલીઓ રાખવામા આવે છે કે જે આપણા જીવન પર વિવિધ અસરો દર્શાવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ગોલ્ડ ફિશ રાખવી તે સારું છે સાથે સાથે એવું કહેવાય છે કે સોના જેવી ચમકતી માછલી રાખવી એ સારી સંપત્તિ લાવે છે અને તેમનું ઘર પણ સુખમય બનાવિદે છે.

માછલી ઘર:

ઘર ની ડ્રોઇંગ રૂમની પૂર્વ અથવા ઉત્તર દિશામાં માછલી ઘર રાખો, આથી તમને શુભ સંકેતો મળશે. માછલી ઘરને ક્યારેય મુખ્ય દરવાજા પાસે રાખવું જોઈએ નહીં. ઉત્તરપૂર્વ ક્ષેત્રમાં માછલી ઘર રાખવું એ ખૂબ જ શુભ છે. આ દિશાને સંપત્તિ અને સમૃદ્ધિ માટે ની દિશા તરીકે માનવામાં આવે છે.

એરોવાના માછલી:

તે પાણીના તત્વનો પ્રતીક પણ છે. તે તમારા ઘરની સમૃદ્ધિ, સંપત્તિ, સફળતા અને કૌટુંબિક પ્રેમ પણ વધારે છે. એક્વેરિયમને વાસ્તુ શાસ્ત્ર અનુસાર શુભ માનવામાં આવે છે. જો ઘરની ખલેલ દૂર ના થતી હોય તો ઘરમાં એક્વેરિયમ રાખવું તેથી કોઈ અકસ્માત થઈ શકશે નહીં અથવા કોઈ કુટુંબના સભ્યો પર થોડીક મુશ્કેલી ઊભી થઈ હોય તે પણ ગાયબ થવા લાગે છે. માછલી ઘરની માછલીઓ આફતને ટાડે છે. જીવન સુરક્ષિત રાખવા માટે એરોવાના માછલી, એક્વેરિયમમાં રાખો આ માછલી તમારા જીવનમા શાંતિ અને સુમેળ જાળવવા માટે ખૂબ ઉપયોગી છે.

માછલીની મૂર્તિ:

એક્વેરિયમમાં એરોવાના માછલી રાખતા જ થોડા દિવશોમા જ તેના લાભો જણાશે. આ માછલીને સારા આરોગ્ય, સુખ સમૃદ્ધિ, સંપત્તિ અને શક્તિનો પ્રતીક માનવામાં આવે છે સાથે સાથે આ માછલી રાખવાથી આપણાં ઘર પર અશર કરતી ખરાબ શક્તિઓ પણ દૂર કરે છે તેથી આ માછલીને ઘરમાં લાવવી તે ઘણું ફાયદાકારક છે તેનાથી તમારા દિવશો હમેશા શુભ રહેશે. પરંતુ જો તમે એવા લોકોમાંના એક છો કે જે ઘરમાં જીવંત માછલી રાખવા નથી માંગતા તો તમે બીજી પદ્ધતિ અજમાવી શકો છો. તમે ઘરમાં એરોવાના માછલીની મૂર્તિ લાવી શકો છો. તમે તેમાથી પણ લાભ મેળવી શકો છો કેટલાક પ્રાણી શાસ્ત્રીઓ માને છે કે માછલી પણ પહાડોમાં બેસીને ભૂકંપ પહેલાંની માહિતી આપે છે આવી તો ઘણી માછલીઓ છે જે તમારા જીવન પર અસર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *