એક બે નહીં અધધ છે બીલીપત્રના ચમત્કારિક ફાયદા જાણો.

હેલ્થ

બીલીપત્રનો ઉપયોગ શીવલીગની પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે અને શિવલિંગ પર તેને ચઢાવવું શુભ માનવામાં આવેં છે. શિવ ભગવાને બીલીપત્ર ખૂબ પ્રિય હોય છે અને આજ કારણ છે કે લોકો બીલીપત્ર ચડાવે છે. પૂજાના પછી બીલીપત્રના મદદથી ઘણા બધા રોગ મટાડી શકાય છે. આ એક રામબાણ ઉપચાર છે.

બીલીપત્રમાં જોડાયેલા ગજબ ફાયદા:

વાળ ખરવા:

વાળને ખરવાની વાત આજકાલ સામાન્ય બની રહી છે અને ઘણા લોકો આ સમસ્યાથી પરેશાન રહે છે. જો તમારા વાળ વધારે ખરે છે તો તમે બિલીપત્રનો ઉપયોગ કરો. પ્રતેક દિવસ એક બીલીપત્રને ખાવું જોઈએ. તેનાથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે અને નવા વાળ ઉગવા લાગશે.

મોં ની ગરમી:

બીલીપત્રના વૃક્ષ પર તેનું ફળ હોય છે તેને બેલ કહવામાં આવે છે અને બેલની મદદથી મોઢામાં ચાદીઓને દૂર કરવા માટે થાય છે. મોઢામાં ચાંદી પડવાથી બેલનો ઉપયોગ કરો બેલને લઈને તેને સારી રીતે ધોઈલો. તેના અદરની ચીકાશ કડીને પાણીમાં નાખો અને તેને ઉકાળી લો. આ પાણીને ઠંડુ પડવાદો. જયારે પાણી ઠંડુ પડી જાય ત્યારે આ પાણીથી કોગળા કરો. મોઢામાં છાલથી કોગડા કરવાથી મોઢામાંની ગરમીથી રાહત મળશે.

શ્વાસ સંબંધિત રોગો દૂર કરવા:

બિલની મદદથી ઘણા શ્વસન રોગો પણ સુધારી શકાય છે. જે લોકોને શ્વાસોશ્વાસના રોગો છે. તેઓએ બેલીના પાનનો રસ પીવો જોઈએ. બેલીના પાનનો રસ પીવાથી શ્વાસના રોગો મટાડે છે. તમે કેટલાક બેલીના પાન લો અને તેને સાફ કરો. ત્યારબાદ આ પાનને પાણીમાં ઉકાળો. આ પાણીને ગાડીને તેનું સેવન નિયમિત કરો.

લોહી સાફ કરવા:

જો લોહી શુદ્ધ ન હોય તો ચહેરા પર ફોલ્લીઓ શરૂ થાય છે. જો તમારું લોહી પણ અશુદ્ધ છે, તો તમારે બેલ ખાવા જોઈએ. બીલીના ફળનો રસ મધ સાથે લેવાથી લોહી સાફ થાય છે અને દાંતની સમસ્યાથી રાહત મળે છે.

ખંજવાળની ​​સમસ્યા:

જો તમને શરીરમાં ખંજવાળની ​​સમસ્યા છે. તો તમે તેના રસનો ઉપયોગ કરો. બીલીપત્રનો રસ પીવાથી ખંજવાળની સમસ્યા દૂર થશે. બીલીપત્રના પત્તાનો રસ એક ચમચી લો, તેમાં થોડું જીરું ઉમેરો અને દિવસમાં ત્રણ વાર પીવો તો તમને ખંજવાળની ​​સમસ્યા દુંર થશે.

દુર્ગંધ કરો દૂર:

શરીરમાંથી આવતી દુર્ગંધ પર શરીરમાં બીલીપત્રના રસનો ઉપયોગ કરો. શરીર ઉપર બીલીપત્રનો રસ લગાવાથી તમારા શરીરમાંથી દુર્ગંધ દૂર થશે. બીલીપત્રનો રસ લગાવવો હોય તો પાણીમાં ઉમેરીને નહાઈ લો. એક લીટર પાણી લઈને તેમાં બીલીપત્ર નાખો અને પાણીને ઉકાળી લો. ઉકાળેલા પાણીને પહેલા તો ગાડી લો તો આ પાણીથી નહાવાથી દુર્ગંધ દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *