ભારતમાં એક જ દિવસમાં ૬,૬૫૪ કોરોના કેસ મળ્યા સૌથી વધુ કેસ..

દેશ આજે વૈશ્વિક મહામારી કોરોના વાઈરસના સંદર્ભમા લડાઈ લડી રહ્યો છે. તેને રોકવા એક પછી એક ચાર લોકડાઉન કરવામાં આવ્યા છતાં કોરોના પોઝિટિવ કેસો ઓછા થવાને બદલે વધી રહ્યાં હોય તેમ લાગે છે. છેલ્લાં ૨૪ કલાક દરમ્યાન ૬,૬૫૪ કેસ નોંધાયા છે જે અત્યાર સુધીમાં ૨૪ કલાકમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે. તેની સાથે વધુ ૧૩૭ […]

Continue Reading