જસપ્રીત બૂમરાનું બાણપણથી આજ સુધીનું સફર અને, પ્રથમ આઈપીએલ મેચની પ્રથમ ઓવરમાં જ દુનિયાના સર્વશ્રેષ્ટ બેટ્સમેનને કર્યો હતો આઉટ જાણો કોણ છે?

જસપ્રીત બૂમરા ભારતીય ક્રિકેટ ટીમના નોંધપાત્ર ક્રેડિટ, ફાસ્ટ બોલર જસપ્રિત બૂમરાહ ઘણી વખત તેમના વિશિષ્ટ પગલાં અને ઝડપી યોર્ક ના મદદ થી ક્રિકેટમાં ચમત્કારિક દર્શાવે છે. ઘણા બેટ્સમેનો આશ્ચર્ય ચકિત થઈ જાય છે. જસપ્રીત બૂમરા કે, જે ટિમનો વિશ્વસનીય બોલર બન્યો હતો, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં પોતાને સ્થાપિત કરવા માટે સરળતાથી નથી આવ્યો. તેણે બાળપણ […]

Continue Reading