કોરોનાના સંકટમાં ફેસબૂક લાવી રહ્યું છે ઓનલાઈન દુકાન, હા તમે પણ ખોલી શકો છો.

વિશ્વનું સૌથી મોટું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક નવી સર્વિસ શોપ્સ શરૂ કરવા જઈ રહ્યું છે. કંપનીના સીઈઓ – ચીફ એક્ઝિક્યુટિવ સીઇઓ માર્ક ઝુકરબર્ગે જણાવ્યું છે કે આ નવી સુવિધા દ્વારા દુકાનદારો ફેસબુક પર પોતાની દુકાન સેટ કરી શકશે અને વસ્તુઓ અને માલસામાન પોતાની રીતે બતાવીને વેચી શકશે. ફેસબુક કહે છે કે આ પહેલનો ઉદ્દેશ એ […]

Continue Reading