આ ખાસ ઉપાયો એકવાર તમે પણ અજમાવી જુઓ.

શું તમને દાંતમાં રસી કે અન્ય કારણે મોમાંથી દુર્ગંધ આવે છે તો એકવાર આ કરીને અજમાવી જુઓ. મીઠાના પાણીથી ૨-૩ વાર કોગળા કરો. શું તમને સાધનો દુખાવો થાય છે તો તલના તેલથી માલિશ કરો. સાંધાનો દુખાવો દૂર થઈ રાહત થશે. મોઢામાં કાયમી ચીકાશ રહેતી હોય તો દરરોજ સવારે ગરમ પાણીમાં એક લીંબુ નીચોવી ચપટી ખાવાનો […]

Continue Reading