શું તમે પણ ચટપટી ખાવાના શોખીન છો તો આ લેખ જરૂર વાંચો.

બંગાળી સમોસા સામગ્રી: ૩ મોટા બાફેલા બટાકા, ૭-૮ લીલાં મરચાં, ૫૦ ગ્રામ પનીર, ૨-૩ નાના ચમચા માખણ, ૧ ટુકડો આદું, ચપટી લવિંગ પાઉડર, મીઠું સ્વાદ મુજબ, ચપટી અજમો, ૨ મોટા ચમચા ઝીણી સુધારેલી કોથમીર, અડધો કપ દહીં, બે કળી વાટેલું લસણ, ૧ મોટો ચમચો કોર્નફ્લોર. રીત: દહીંને બે કલાક માટે એક પાતળા કપડામાં નાખીને પાણી […]

Continue Reading