વરાછાના આ 5 વિદ્યાર્થીઓએ દેશના સૈનિકો માટે બનાવ્યું સ્માર્ટ જેકેટ, ફ્યુચર્સ જાણીને રહી જશો દંગ

તમે જાણો છો કે સૈનિક બનવું સહેલું નથી પણ આજકાલ તમને કોઈ કહે કે સૈનિકની ભરતી છે તો દેશની સેવા માટે લોકો તૈયાર હોય છે. દેશની સેવા કોનેના કરવી ગમે, બોર્ડર પર અવારનવાર હુમલાઓ કે ગોળીબાર થતા હોય છે. એવામાં સૈનિકોને દેશની સાવચેતી રાખતા શહીદ થતા હોય છે. આ ઉપરાંત શિયાળાની સીઝનમાં આકરી ઠંડીમાં પણ […]

Continue Reading