આ રાજ્યમાં બળાત્કારીઓને મળશે આવી ખતરનાખ સજા, આજીવન બનાવી દેશે ઈન્જેકશન થી..વાંચો.

ખબર

બળાત્કાર સામે કડક પગલાં લેવાની માંગ ને ધ્યાન માં રાખીને, એક રાજ્યએ ગુનેગારો ને નબળા બનાવવા માટે રસાયણો નો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. અમેરિકા ના અલાબામા માં એક નવો કાયદો બનાવવામાં આવ્યો છે. નવા કાયદા હેઠળ, 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને નૈતિક અપરાધીઓને નપુંસક બનાવવા માટે ઇન્જેક્શન અથવા દવા આપવામાં આવી શકે છે.

ઇન્જેકશન:

કાયદા અનુસાર, બાળકો સાથે સેક્સ અપરાધ ના વ્યક્તિ ને પેરોલ પર છોડવા પહેલા ઇન્જેકશન લગાવામાં આવી શકે છે. ઇન્જેશનના કારણે વ્યક્તિનો સેક્સ ડ્રાઈવ ઘટી જશે.

મીડિયાના ના રિપોર્ટ મુજબ ઈન્જેકશન લગાવ્યા પછી એની અસર હંમેશા માટે નહીં રહે. પરંતુ થોડાક સમય સુધી જ એની અસર થશે, પેરોલ લેવાના એક મહિના પહેલાં આ ઇન્જેક્શન લાગુ કરવામાં આવશે.

દોષિત વ્યક્તિ:

ખાસ વસ્તુ એ છે કે ઈન્જેકશન નો ખર્ચ દોષિત વ્યક્તિને આપવો પડશે. જે લોકો ઇન્જેક્શન ન લેવાનું નક્કી કરે છે તેઓને જેલમાંથી છોડવામાં આવશે નહીં.

કોર્ટ જ આ વસ્તુ ને નક્કી કરશે કે ક્યાં સુધી દોષિને ઈન્જેકશન લાગવાની જરૂર છે. અલાબમામાં કાયદો બનાવની સાથે જ આવે અમેરિકા માં 7 એવા રાજ્યો બની જશે કે કેમિકલ કાસ્ટ્રેશનનો ઉપયોગ કરવાની જોગવાઇ છે. આમાં લુસિયાના અને ફ્લોરિડાનો સમાવેશ થાય છે.

કેમિકલ કાસ્ટ્રેશન માં ટેબલેટ કે ઈન્જેકશન નો ઊપયોગ કરવામાં આવે છે. આ ટેસ્ટોસ્ટેરોનના ઉત્પાદનને અસર કરે છે, અને વ્યક્તિ ની સેક્સ ડ્રાઇવને નબળી બનાવે છે. જો કે, સારવાર બંધ થઈ જાય પછી તેની અસર ઓછી થવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *