૮૦ ટકા લોકો નઈ જાણતા હોઈ કાનમાંથી સહેલાઈથી મેલ કાઢવાનો સૌથી સરળ ઉપાય..

હેલ્થ

પ્રદુષણના કારણે આજ કાલ ધૂડ, કાચરા જેવી નિજી કણ, કાનમાં જમા થઈ જાય છે. કાનમાં મેલ જમા થવો એ ખુબજ સામાન્ય વાત છે. લગભગ દરેક લોકો ને કાન સાફ કરવા પડે છે. જો કાન ને સમયસર સાફ ના કરવામાં આવે તો એની અસર શ્રવણ શક્તિ પર પણ પડે છે અને બહેરાશ આવી શકે છે. કાન માં જો વધારે મેલ જામી જાય તો ટીનીટ્સ ની સમસ્યા શરૂ થઈ જાય છે. આ બધી મુસીબતો થી બચવા માટે આપણે આપણા કાન સમયસર સાફ કરવા જોઈએ.

કાન સાફ કરવાના ઘણા ઉપાયો છે પણ અમુક વાર કાન સાફ કરતી વખતે ઇજા થાય છે અથવા કાન ના પડદા ને પણ નુકશાન થઈ શકે છે. માટે કેટલાક ઉપાયો સુરક્ષિત નથી અને કેટલાક ઉપાયો ખુબજ સુરક્ષિત છે. આજે આપણે સુરક્ષિત અને સરળ ઉપાયો વિશે ચર્ચા કરીશું. જેથી તમે આરામથી અને કોઈપણ જાત ના નુકશાન વગર કાનમાંથી મેલ કાઢી શકો. તો ચાલો જોઈએ વિસ્તારથી.

આ ઉપાય માટે તમારે કોઈપણ પ્રકારની ખાસ સામગ્રી ની જરૂર નહિ પડે. આ ઉપાય માટે તમારે અમુક ઈયર બડ્સ અને કાન સાફ કરવાવાળી અમુક સામાન્ય દવા ની જરૂર પડશે. મોટાભાગના લોકો એ વાત થી અજાણ હોય છે કે કાન સાફ કરતી વખતે કાન માં ઇન્ફેક્શન લાગવાની શકયતા રહે છે માટે કાન ની અમુક દવા નો ઉપયોગ કરવો જરૂરી છે. આના ઉપયોગથી કાન માં રહેલ બેક્ટેરિયા નો નાશ થાય છે અને કાન માં ઇન્ફેક્શન નો ભય રહેતો નથી.

કાન સાફ કરવાની દવા:

કાન સાફ કરવામાટે કાન સાફ કરવાના ટીપા જે દેરક મેડીકલમાં ઉપલબ્ધ હોય છે એ લઈ અને બન્ને કાન માં નખવા. ત્રીસ મિનિટના સમય પછી બંને કાન ના મેલ ઓગળી ગયેલ હશે. પછી ઈયર બડ્સ ની મદદ થી કાન સાફ કરી લો. મેલ સંપૂર્ણ ઓગળી ગયો હોવાથી બધો જ મેલ સરળતાથી ઈયર બડ્સ માં આવી જશે અને કાન એકદમ સાફ થઈ જશે તેમજ કોઈજ પ્રકાર નો દુખાવો નહિ થાય. એકદમ સખત થયેલ મેલ પણ ઓગળી અને સરળતાથી ઈયર બડ્સ માં આવી જશે. તમેજ બધા જ બેક્ટેરિયા નો નાશ થઈ જશે એટલે ઇન્ફેક્શન નો ભય પણ નહિ રહે.

આદુ અને લિબુ:

આદુ અને લીંબુ નો સર સાથે લઈ અને એમાં ઈયર બડ્સ પલાળી અને મેલ કાઢી શકાય. એ સિવાય તમે બદામ નું તેલ પણ વાપરી શકો છો.

પાણી થતા મીઠું:

એ સિવાય તમે ગરમ પાણી નો પણ ઉપયોગ કરી શકો છો. પાણી ને એકદમ હુંફાળું થાય ત્યાં સુધી ગરમ કરો. પછી એને 3 4 ટીપા કાન માં નાખો અને ઈયર બડ્સ ની મદદ થી મેલ કાઢી લો. ગરમ પાણી ને કારણે કડક મેલ ઓગળી જશે અને એકદમ સરળતાથી ઈયર બડ્સ માં આવી જશે. તમે મીઠા નો ઉપયોગ પણ કરી શકો છો. ગરમ પાણી મા મીઠું નાખી અને એમાં ઈયર બડ્સ પલાળી અને ધીરે ધીરે કાન સાફ કરી શકાય છે.
આવાજ ઉપાયો માટે અમારું પેજ લાઇક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *