શિક્ષિકાએ આપી એવી લાલચ કે વિધાર્થીએ બાધી દીધો શારીરિક સબંધ જાણો વિગતવાર..

જીવનશૈલી

આવા સમાચાર જાણીને તમે પણ રહી જશો ચોક્કન, આ કિસ્સો છે ન્યૂઝીલેન્ડની એક સ્કૂલનો જેમાં શિક્ષિકાએ વિદ્યાર્થીને લાલચ આપીને શારીરિક સબંધો બાંધવા બદલ દોષી ઠેરવવામાં આવી છે. કેટલાય વર્ષથી આ કૃત્ય કરી રહી છે તે હજુ સુધી જાણવા નથી મડ્યું, પણ શિક્ષિકાએ બે સગીર વિદ્યાર્થીઓ સાથે શારીરિક સબંધો રાખ્યા હતો. અને તેમને વારંવાર લાલચ આપીને ના કરવાનું કૃત્ય કરી રહી હતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ૨૦૧૭ માં શિક્ષિકાએ એક વિદ્યાર્થીને મેસેજ મોકલ્યો હતો એ પછી સ્કૂલ અંગે બંને વચ્ચે વાતો ચાલુ થઈ હતી. મહિલા શિક્ષકે અન્ય એક વિદ્યાર્થી સાથે પણ આ રીતે વાતચીત શરુ કરી હતી. આ બંને વિદ્યાર્થીઓ સાથે શિક્ષિકા વારંવાર એક બીજાને મળતી પણ હતી. આ પૈકીના એક વિદ્યાર્થીને એક દિવસ શિક્ષિકાએ બગીચામાં ગાડી ઉભી રાખીને બોલાવ્યો હતો અને કહ્યુ હતુ કે, તેની ક્લાસમાં ઓછી હાજરીનો મામલો જોઈ લેશે. આવી લાલચ આપીને વિદ્યાર્થી સાથે કારની પાછલી સીટ પર જ શારીરિક સબંધ બાંધ્યો હતો એ પછી કારમાં આ પ્રકારે સેક્સનો સિલસિલો ચાલતો રહ્યો હતો.

શિક્ષિકાએ તેના વિડિયો પણ બનાવ્યા હતા. આમ અવારનવાર લાલચના દરે વિધાર્થીઓ ફસાતા રહ્યા આ પછી આ બંને વિદ્યાર્થીઓને સોશ્યલ મીડિયા સાઈટ પર વિડિયો મોકલ્યા પણ હતા. ત્યાર બાદ અચાનક એક વિદ્યાર્થીએ આ સબંધો પર પૂર્ણવિરામ મુકવાનુ નક્કી કર્યુ હતુ એ પછી આખો મામલો પોલીસ પાસે પહોંચ્યો હતો. પોલીસે વિદ્યાર્થી અને શિક્ષિકાની પૂછપરછ કરી ત્યારે શિક્ષિકાએ આખી વાત પોલીસ કર્મી અને મીડિયા સામે કબૂલી લીધી હતી.

શિક્ષિકા પર કોર્ટમાં શારીરિક સબંધો અંગેના સાત આરોપ તેમજ સગીર વિદ્યા્થીઓને ક્લીપ મોકલવાના બે આરોપો લાગ્યા છે. જે તેણે સ્વીકાર કરી લીધા છે. જો કે શિક્ષિકાના વકીલની વિનંતી પર તેનુ નામ ગુપ્ત રખાયુ છે. આ મામલામાં મહિલાને ડિસેમ્બર મહિનામાં કોર્ટ સજા સંભળાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *