ચાર વર્ષના બાળકની દુઃખદ ઘટના, ડોક્ટરોની તપાસમાં સામે આવ્યું આ કારણ એકવાર જરૂર વાંચો..

હેલ્થ

જો કામના સમયે માતા પિતાનું ધ્યાન તેમના નાના બાળકો પરથી હટી જાય છે ત્યારે આવું પણ થઇ શકે છે. ત્યાર બાદ જે થઇ રહ્યું હોય છે તેમાં દુઃખ નો માહોલ સર્જાઈ છે અને ખુશીઓ માતમમાં ફેરવાઈ છે અને એક ભૂલને કારણે જિંદગીભર યાદ રહી જાય છે. આપણે જાણવા જઈએ તો ૧૬ મી એપ્રીલે આબુડાકર સીદ્દીક માં એક દુ:ખદ ઘટના ત્રાટકી, એક કલર કરતા કામદાર નાં ઘરે જ્યારે તેનાં જુવાન છોકરા ને મૃત ઘોષીત કરવામાં આવ્યો હતો ૧૧:૪૦ એ. એમ. નાં અને તેનું કારણ એક ફુગ્ગો હતો. ૪ વર્ષનો નવાઝ પોતાના મિત્રો સાથે વ્હેલી સવારનાં ૭:૩૦ નાં પોતાના મિત્રો સાથે બહાર રમવા ગયો હતો. તે પોતાના ઘરે ચીક્કામ્માહલી માં પાછો આવ્યો.

માતા ને પુછ્યુ:

નવાઝ ની મમ્મી રેશ્મા એ જોયું કે નવાઝ ને શ્વાસ લેવામાં તકલીફ થતી રહી છે. તે તરત જ તેને લઈ ને હોસ્પીટલ ગઈ. ત્યાં સુધીમાં નવાઝ બેભાન થઈ ગયો હતો. હોસ્પીટલ નાં ડોક્ટરો એ રેશ્માને નવાઝને લઈને મોટા હોસ્પીટલ માં લઈ ને જવાની સલાહ આપી અને બીજી હોસ્પીટલ માં જવાના અસફળ પ્રયાસ પછી તેણે બેનરઘાટા માં અપોલો હોસ્પીટલ માં તેના બાળકને આખરે દાખલ કર્યો. તેને દાખલ કર્યા ના એક કલાક આસપાસ તેને મૃત ઘોષીત કરવામાં આવ્યો. જ્યારે ડોક્ટરે તેની માતા ને પુછ્યુ કે આવુ શેના કારણે થયુ હશે, તેને ખબર નહતી. તેનું એક્સ-રે અને ઈસીજી લીધા પછી ડોક્ટરે તેના હ્યદય માંથી ગઠ્ઠા મળ્યા.

માતા ને યાદ આવ્યુ:

તેના શારીરીક દેખાવ માં પણ તેનું મોઢુ અને આંગળીઓ ભુરી થઈ ગઈ હતી, જે સુચવે છે કે કોઈ વિદેશી પદાર્થ તેનાં શ્વાસનળીમાં અવરોધક હતો. વધારા ની પરીક્ષા કર્યા પછી, એક ફુગ્ગાનો ભાગ તેના ફેફસા માં મળ્યો હતો. માતા ને યાદ આવ્યુ કે નવાઝ ને એક ફુગ્ગો ભેટ માં મળ્યો હતો અને તે રમતો હતો ત્યારે ફુટ્યો હતો.

બાળકનો ઈલાજ:

ડોક્ટરો એ પછી ઘોષીત કર્યુ કે નવાઝ ફુગ્ગો ગળી ગયો હતો જેનાં કારણે ઓક્સીજન ની ઉણપ થઈ હતી અને બાળકની મૃત્યુ થઈ હતી. એ પણ કેહવામાં આવ્યુ કે જો બાળકનો ઈલાજ જલ્દી કરવામાં આવ્યો હોત તો તે બચી ગયો હોત. તમારુ બાળક જ્યારે રમતુ હોય કે બેઠુ હોય જરુર તેના પર નજર રાખો. તેને પેહલે થી જ કઈ વસ્તુ મોઢામાં જઈ શકે અને કઈ નહી તે કામ લાગે છે. આ બીજા વાલીઓ સાથે જરુર શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *