આ ઉપાય કરવાથી થશે યૌન શક્તિમાં વધારો તથા શારીરિક નબળાઇ પણ રહશે દૂર જાણો નહિ તો..

હેલ્થ

યૌન શક્તિમાં વધારો કરવાની સાથે શારીરિક નબળાઇ પર દૂર કરશે બકરીનું દૂધ તમને ઘણી વખત ઘરના વુદ્ઘો ગાય કે ભેંસના દૂધ પીવાની સલાહ આપતા હશે. પરંતુ શું તમે જાણો છો શારીરિક વિકાસની સાથે પેટની સમસ્યાને દૂર કરવા માટે ગાય કે ભેંસના દૂધ કરતા બકરીનુ દૂધ વધારે ફાયદાકારક છે. બિઝી લાઇફ સ્ટાઇલ અને ખાણી પીણીને કારણે પાચન સંબંધિત સમસ્યાનો જોવા મળે છે. એવામાં બકરીનુ દૂધ પીવાથી પેટની મુશ્કેલીઓની સાથે શરીરની નબળાઇ પણ દૂર થાય છે. જાણો બકરીના દૂધના ફાયદાઓ વિશે.

વિકાસ અને ગ્રોથ:

સેક્યુઅલ પાવર વધારવા માટે બકરીનુ દૂધ ફાયદાકારક છે. ૫-૭ ખજૂરોને બકરીના દૂધમાં મિક્સ કરીને રાત્રે પલાળી લો બીજા દિવસે સવારે આ દૂધની સાથે ખજૂર પણ ખાઇ લો. આમ કરવાથી યૌન શક્તિમાં સુધારો આવશે. પ્રોટીન શરીરના વિકાસ અને ગ્રોથ માટે આવશ્યક હોય છે અને બકરીનું દૂધ પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. જો તમે ઇચ્છો છો, તમારા બાળકના ગ્રોથ માટે તેના શરીરને જરૂરી માત્રામાં પ્રોટીન મળે તો દરરોજ તેણે બકરીનું દૂધ પીવડાવો. હૃદયને સ્વસ્થ રાખવા માટે બકરીનું દૂધ ફાયદાકારક છે.

સ્વસ્થ અને મજબૂત:

આ દૂધ પીવાથી વ્યકિતના શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ બેલેન્સ રહે છે. હાર્ટ એટેક, સ્ટ્રોક્સ રોકવા માટે બકરીનું દૂધ ફાયદાકારક છે. આ દૂધમાં પોટેશિયમની માત્રા વધારે હોવાથી વ્યકિતનું બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. બકરીના દૂધમાં સેલેનિયમ મિનિરલ હોય છે જે શરીરની ઇમ્યૂન સિસ્ટમ વધારે છે. શરીરને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે આ મિનરલ ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય બકરીના દૂધમાં ૩૫ % ફેટી એસિડ હોય છે જે શરીર માટે ફાયદાકારક છે. કેલ્શિયમની ઉણપને કારણે હાકડાઓ નબળા થઇ જાય છે.

પેટ અને આંતરડા:

બકરીનું દૂધ પીવાથી કેલ્શિયમ ની ખામી પૂરી થાય છે જેના કારણે હાડકા મજબૂત થાય છે. એક રિસર્ચ અનુસાર, બકરીનુ દૂધ પીવાથી આંતરડાનો સોજો ઓછો થાય છે. દરરોજ બકરીનું એક ગ્લાસ દૂધ પીવાનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બકરીનું દૂધ બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ, માતાના દૂધ જેવા છે અદભૂત ગુણો છે. અદભૂત ગુણો આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી કાયમ બકરીનું દુધ પીતા હતા. આયુર્વેદમાં પણ બકરીના દુધના અનેક ગુણો વિશે ઉલ્લેખ છે. બકરી ના દુધમાં પેટ અને આંતરડા માટે અત્યંત હેલ્થી એવા પ્રિબાયોટીક તત્વો ભરપુર માત્રામાં હોય છે.

શરીર ના કોષો:

ખાસ કરીને નાના બાળકોને બકરીનું દુધ આંતરડાના ઇન્ફેકશનથી બચાવે છે. બ્રિટીશ જર્નલ ઓફ ન્યુટ્રીશનમાં પ્રસિધ્ધ એક સંશોધન મુજબ બકરીના દુધમાં ૧૪ જેટલા ખાસ પ્રકારના પ્રિબાયોટીક હોય છે. જે એક પ્રકારના કાર્બોહાઇડ્રેટસ છે. શરીર ના કોષોની રચનામાં પણ તેની મહત્વની ભુમિકા છે. જેમાંના ૫ તો માતાના દુધમાં હોય તેવા છે. સંશોધકોના જણાવ્યા મુજબ બકરીના દુધ પર માતામાં દુધ સાથે સરખામણી કરીને પ્રથમ વખત આટલું રિસર્ચ થયું છે. તેમાં રહેલા પ્રિબાયોટિકસ આંતરડામાં હેલ્થી બેકટેરિયા વધારે છે.

બાળકો માટે બકરીનું દુધ અથવા તેમાંથી તૈયાર કરાયેલું ફુડ સપ્લિમેન્ટ ખુબ જ ફાયદાકારક છે. હેલ્થી બેકટેરિયા માત્ર સારા પાચનતંત્ર માટે જ નહીં પરંતુ હાનિકારક બેકટેરિયાને દુર કરીને રોગપ્રતિકારક શકિત વધારવા માટે પણ જરૂરી છે. કેટલાક સંજોગોમાં માતા બાળકને પોતાનું દુધ પીવડાવી ન શકે ત્યારે તેને ગાય કે ભેંસનું દુધ પીવડાવવું પડે છે. નવા સંશોધન મુજબ બકરી નું દુધ આવા બાળકો માટે શ્રેષ્ઠ છે. ગાયનું દુધ પણ આરોગ્ય માટે ઉત્તમ મનાય છે. જો કે બકરીના દુધમાં માતાના દુધ સાથે ઘણું સામ્ય છે. સંશોધકો ના મતે બકરીના દુધ દરેક બાળક માટે ઉપલબ્ધ ન થઇ શકે તે સંજોગોમાં તેમાં રહેલા માતાના દુધ જેવા તત્વોમાંથી બેબી ફુડસ બનાવવા જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *