સફેદવાળની સમસ્યા દૂર કરવા માટે કરો આ એક કામ, થઈ જશે તમારા વાળ એકદમ કાળા..વાંચો

હેલ્થ

પોતાના વાળ કાળા હોવા એ સૌને ગમે છે. બધાને પોતાના વાળ પ્રત્યે પ્રેમ હોઈ છે. તેમાં જોવા જઈએ તો બહેનો માટે તેમની સુંદરતામાં એક કાળા વાળ પ્રતેય પ્રેમ હોય છે. આમ તોર પર જોવા જઈએ તો કાળા વાળ કરવા માટે માર્કેટમાં આવતા નવા નવા કેમિકલ્સને પણ ઉપલબ્ધ છે પરંતુ કેમિકલ્સને કારણે વાળ ખરવા લાગે છે અથવા તો ધોળા થવા લાગે છે. આપણે વાળને લાગતી સમસ્યાઓ નો સામનો કરવો પડે છે જેમ કે વાળ ખારવા, સફેદ થવા, તાલ પાડવી જેવી અનેક સમસ્યાઓ નો થતી હોય છે.

નાની ઉમર:

સફેદ વાળ થી છુટકારો મેળવવા માટે લોકો વાળને કાળા કરવા માટે અલગ અલગ રંગની ડાઈ કરાવતા હોઈ છે. ડાઈ કરવી એ સૌથી સરળ ઉપાય છે. પણ, ડાઈ કરવાથી પરમેનેન્ટ સોલ્યુશન નથી આવતું માટે સફેદ વાળ થી છુટકારો મેળવવા માટે અમુક ઘરેલું નુસખા અપનાવા જોઈએ. આ ઘરેલું નુસખા વાળ માટે ખુબ ફાયદાકારક હોય છે. સફેદ વાળ થી છુટકારો મેળવવા માટે રોજ વ્યાયામ અને પોષ્ટિક આહાર ની જરૂર પડે છે. આવું કરવાથી શરીર પણ સ્વસ્થ રહેશે અને નાની ઉમરમાં સફેદ વાળ ની સમસ્યાનો સામનો નહિ કરવો પડે. તો ચાલો જાણીએ સફેદ વાળ થી છુટકારો મેળવવાના ઘરેલું ઉપચાર.

લીમડાના પાન:

આજે આપણે જે નુસખાની ચર્ચા કરવાની છે. તે માટે ત્રણ વસ્તુની જરૂર પડશે. એ ત્રણ વસ્તુને ભેગી કરી ને બનાવવા માં આવે છે, એ ત્રણ વસ્તુ માં મરી, મીઠો લીમડો અને પાણી છે. તમને જણાવીએ કે મરી માં પીપેરી, પીપેરીડીયન, ચૈવીસીન નામના તત્વો અને સ્ટાર્ચ મળી આવે છે, જે મીઠા લીમડાના પાન સાથે મળીને પાવરફુલ ઔષધી બની જાય છે.

બનાવવાની રીત :

આ નુસખા માટે મરી ને બારીક પીસીને ૧૦૦ ગ્રામ પાણીમાં ૧૦ મીઠા લીમડાના પાન અને પીસેલી મરી નાખી અને જ્યાં સુધી પાણી અડધું ના બળી જાય ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ એને ઠંડુ પડવા દો. પછી નહાવા ના ત્રીસ મિનીટ પહેલા વાળ માં લગાવી દો. નહાવા સમયે માથું ધોઈ નાખો. અને ભીના વાળને કોળા કર્યા બાદ તમે જે તેલ નો ઉપયોગ કરો છો તે લગાવી દો. આ ઉપાય અઠવાડિયામાં બે થી ત્રણ વાર કરવાથી સફેદ વાળ ની સમસ્યા દુર થશે અને ધીરે ધીરે કાળા વાળ આવવા લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *