તમારુ બ્લડ ગ્રુપ બતાવે છે તમારી સેકસ્યુઅલ લાઈફ, B ગ્રુપવાળા થી ચોંકનના રહો વાંચો.

જીવનશૈલી

રીલેશનશિપ:

રાશિફળએ આપણા જીવનની તકલીફોને દૂર કરવાનો એક પારિવારિક ઉપાય છે અને તે વાંચવું તે તમારા અને તમારા પાર્ટનર માટે લાભદાયી પણ છે. શું તમે પણ તમારી અને તમારા પાર્ટનર વચ્ચે સંબંધો વધુ તીવ્ર બનાવવા માટે રોજિંદા રાશિફળ વાંચો છો? અથવા પછી તમારા પાર્ટનર વિશે નાના મોટી માહિતી મેળવવા માટે ઉત્સુક છો. મોટા ભાગના લોકો આ વાત સ્વીકારતા નથી. બધાએ ક્યારેકને ક્યારેક તો આ કર્યું જ હશે કેમ કે સૌ કોઈને પોતાના સારા સંબંધો માટે અપેક્ષા હોય જ છે. રીલેશનશિપ ને મજબૂત બનાવવા માટે એક મહત્વ પૂર્ણ ફેક્ટર સેક્સ સંબંધ પણ છે. પરંતુ કપલને આ સમજાતું નથી કે કેવી રીતે આગળ વધવું. પાર્ટનર સાથે કેવી રીતે સંબંધ બનાવો.

તમારો બ્લડગ્રુપ પણ તમારી સેક્સ લાઈફ વિશે ઘણા રાઝ ખોલે છે. સંશોધન મુજબ, તમારા પાર્ટનર તમારી સાથે સંબંધ બનાવી રહ્યા છે. ત્યારે શું તેમને સલામત અને સરળ મેહસૂસ થાય છે? તે પૂર્ણ રીતે આનંદ લઇ શકે છે કે નહીં? આવા કેટલાક પ્રશ્નોના જવાબો તમને પાર્ટનર ના બ્લડ ગ્રુપ પર થી મળી શકે છે. આવો આપણે જાણીયે કેવા બ્લડ ગ્રુપ વાળા લોકો ને કેવા પ્રકાર ના સંબંધ બનાવવા પસંદ છે.

O બ્લડ ગ્રુપ:

O બ્લડ ગ્રુપ ધરાવતા લોકો તેમના પાર્ટનર અને લવ લાઇફ વિશે ખૂબ જ ભાવુક અને જોશીલા હોઈ છે. આવા લોકો માં પ્રેમ અને રોમાન્સ બંને એક સાથે મળવું ખુબ જ મુશ્કેલ છે, પણ જો તમારા પાર્ટનર માં આ બન્ને હોઈ તો તમે ખુબ જ લકી કહેવામાં આવે છે.

O બ્લડ ગ્રુપ ધરાવતા લોકો એવું માને છે કે આખો દિવસ સ્ફુર્થી કામ કરવા માટે એક વખત સેક્સ કરવું જરૂરી છે. આ લોકો એક દિવસમાં લગભગ 2 થી 3 વખત સેક્સ કરી શકે છે, હા પણ એ પણ ચોક્કસ થી કહી શકીએ કે આ લોકો પ્રેમમાં ખુબ જ ઈમાનદાર અને રસીલા હોઈ છે અને પ્રેમમાં તે ભાગ્યશાળી હોઈ છે.

A બ્લડ ગ્રુપ:

A બ્લડ ગ્રુપ વાળા પાર્ટનર પ્રેમભાવમાં ઈમાનદાર હોઈ છે અને તેમની લાઈફ રોચક માનવામાં આવે છે. તેમની સુંદરતા પર પણ પ્રભાવ જોવા મળતો હોય છે.

A બ્લડ ગ્રુપ વાળા પાર્ટનરને બેડ પર અલગ અલગ પ્રકારથી સેક્સ કરવાનું પસંદ હોઈ છે, એનો અનુભવ એમને ખુબ જ એક્સસાઈટેડ બનાવે છે. આ બ્લડ ગ્રુપ ધરાવતા પાર્ટનર દિવસ માં 3-4 વાર સેક્સ કરી શકે છે.

B બ્લડ ગ્રુપ:

B બ્લડ ગ્રુપને ગ્રુપ લીડર માનવામાં આવે છે. કારણ કે પ્રેમ હોઈ અથવા સેક્સ, દરેક બાબતમાં આ ગ્રુપ ધરાવતા લોકો નવી તકો શોધતા રહે છે. અર્થ કોઈ પણ એક સાથે બોન્ડ રાખવો તેમને બંધન જેવું મેહસૂસ થઇ છે. તે હંમેશા નવા પાર્ટનર ની શોધ કરતા હોઈ છે.

B ગ્રુપ વાળા માણસો મતલબી સ્વભાવ ધરાવે છે. આવા માણસો છેતરપિંડીમાં ક્યારેય પાછળ નથી રહેતા. આ બ્લડ ગ્રુપ વાળા માણસો અઠવાડિયા માં 6-7 વાર સંબંધો બનાવી શકે છે અને તેમ છતાં તેમના માં પુરી શક્તિ હોઈ છે, પાર્ટનર સાથે સબંધ બાંધવા.

AB બ્લડ ગ્રુપ:

AB બ્લડ ગ્રુપ વાળા લોકો સ્વપ્ન જોવા માટે જાણીતા હોઈ છે. તેમની ઉદારતા અને પ્રેમભર્યા વર્તનથી તેઓ કોઈ પણ લોકો ના પ્રેમ માં જલ્દી થી પડી જતા હોઈ છે. આ રોમેન્ટિક સ્વભાવ ના હોય છે, પરંતુ કોઇ સાથે બેડ શેર કરવા પહેલાં 10 વખત વિચારશે. AB બ્લડ ગ્રુપ વાળા લોકો ખૂબ સારી રીત ના જાણે છે કે કોની સાથે પ્રેમમાં પડવું અને કોની સાથે સેક્સ કરવું.

તેઓ જુદી જુદી પોઝિશન્સ નો એક્સપિરીઅન્સ લેવાનું વધારે પસંદ કરે છે. તેઓ અઠવાડિયા માં ઓછામાં ઓછા 4-5 દિવસ સંબંધો બનાવી શકે છે. પાર્ટનર પણ દરેક વખતે તેમનો સાથ આપે છે કારણ કે તે ક્યારેય તેને બોર નહીં થવા દે અને તે રોમેન્ટિક મૂળ ના હોઈ છે. રોમાન્સ તેમનામાં ભરપૂર હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *